મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે ABVP દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE







મોરબીમાં સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે ABVP દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી ABVP દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૨ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓ માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ છે

મોરબી ABVP દ્વારા ખેલો ભારત ગતિવિધિ અંતર્ગત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે તા. ૧૨ જાન્યુઆરીથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મોરબીના એસપી રોડ પર આવેલી કૈલાશ ક્રિકેટ એકેડમી ખાતે રમાશે. જેમાં મોરબીની કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને આ ટુર્નામેન્ટમાં રજિસ્ટ્રેશન કરવા માટે તેમજ વધુ માહિતી માટે ૮૨૩૮૩૧૫૬૦૦ અથવા ૯૧૦૬૩૫૫૩૫૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News