મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન


SHARE











મોરબીના માળીયા-વનાળીયા વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો હેરાન

મોરબીમાં આવેલ માળીયા વનાળીયા વિસ્તારમાં વારંવાર વીજ ધાંધીયા થાય છે જેથી કરીને લોકોના ઘરમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નુકસાન થયા છે જેથી કરીને વીજ ધાંધીયા બંધ કરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે. જેના લીધે લોકોના ઘરમાં મૂકવામાં આવેલ પંખા, લાઇટ, ફ્રીઝ વિગેરેમાં નુકશાન થઈ રહ્યું છે અને આ અંગેની વીજ કંપનીના આધિકારીને જાણ કરવામાં આવી છે તો પણ વીજ ધાંધિયા યથાવત છે જેથી લોકોને હેરાન થવું પડે છે જેથી વિજ કંપનીના અધિકારીઓએ દ્વારા વીજ પુરવઠો નિયમિય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News