મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં સામાકાંઠે વિધર્મી દ્વારા હિન્દુ યુવાનને છરી મારીને તેની હત્યા કરવામાં આવી છે ત્યારે મોરબીમાં વિઘર્મી દ્વારા મંદિરમાં તોડફોડ, હુમલા અને ત્યાં રહેતા લોકોની સાથે મારામારીના બનાવ અગાય બનેલ છે ત્યારે લુખ્ખાગીરી કરીને ખુલ્લેઆમ દાદાગીરી કરનારાઓની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરીને સરકારી જગ્યા ઉપર અવેધ  બાંધકામ કરીને કબજો જમાવીને રહેતા હોય તો તાત્કાલિકના ધોરણે તેનું ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને મોરબી હિન્દુ યુવા વાઈની જિલ્લા પ્રમુખ, અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી તેમજ સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેની કોપી રાજ્યના ગૃહમંત્રી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પણ આપવામાં આવી છે






Latest News