મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમીનાર યોજાયો

મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેશના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી વખત જાણતા અજાણતા બાળકો ભૂલ કરે છે તેના ગંભીર પરિણામ આવે છે જેથી કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે સાયબર ક્રાઈમ અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ડીવાયએસપી એન.કે. પટેલ, મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ હકૂમતસિંહ એ. જાડેજા, પીએસઆઈ પી.આર. સોનારા તેમજ તેમની ટીમ હાજર રહી હતી અને ધો ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  આ તકે અધિકારીઓનાં હસ્તે નીલકંઠ સ્કૂલના ધો ૧૧ અને ૧૨ કોમર્સના ૭૦ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા, નવનીતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નરેન્દ્રભાઈ અઘારા તેમજ મનોજભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News