ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મર્હૂમ સૈયદ મુસાર્ફઅલી ચેલેન્જ ટ્રોફી ઓકશન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE











વાંકાનેરમાં મર્હૂમ સૈયદ મુસાર્ફઅલી ચેલેન્જ ટ્રોફી ઓકશન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

વાંકાનેરમાં મર્હૂમ સૈયદ મુસાર્ફઅલી ચેલેન્જ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઈપીએલ ક્રિકેટ મેચની જેમ ખેલાડીઓની પસંદગી ઓકશન કરીને કરવામાં આવશે અને ત્યારબાદ જુદી જુદી ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તા. ૨૧/૧૧  થી શરૂ કરવામાં આવશે

વાંકાનેરમાં ગેલેક્સી એમપીએલ ૨૦૨૩ ઓકશન બેઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને મર્હૂમ સૈયદ મુસાર્ફઅલી ચેલેન્જ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તા, ૨૧/૧૧ થી શરૂ થશે જેના માટે ખેલાડીઓની હરાજી તા. ૨૮/૧૦ ના રોજ કરવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન, રનર્સ અપ તેમજ ત્રીજા નંબરની ટીમને રોકડ પુરસ્કાર સહિતના ઇનામ આપવામાં આવશે તે ઉપરાંત બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટ, મેન મેન ઓફ ધ સીરીઝ વગેરે જેવી ટ્રોફી અને ઇનામો આપવામાં આવશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટીમો ફાઇનલમાં આવશે તેના દરેક ખેલાડીને ચાંદીના સિક્કા આપવામાં આવશે આ ક્રિકેટ ટુર્નામેન્ટના માર્ગદર્શક સૈયદ ફરહતઅલી, મહમદઝેદ પીરજાદા, લિયાકત બાદી, રોયલ ગ્રુપ અને એસ.કે ગ્રુપ છે અને વધુ માહિતી માટે જુનેદ માસ્તર ૯૪૨૯૦ ૦૦૪૮૬, નીઝામ શેરસીયા ૯૯૧૩૧ ૦૧૪૧૯, ફિરોજભાઈ ખોરજીયા, આદિલ પરાસરા અને સરફરાજ ભોરણીયાનો સંપર્ક કરવાનો રહેશે અને ખેલાડીઓના રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન લીંક હવે આગામી દિવસોમાં આપવામાં આવશે જેમાં ખેલાડીઓની એન્ટ્રી ફ્રી રહેશે






Latest News