ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં ગાંધી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની જેલમાં ગાંધી જયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો

મોરબી સબ જેલ ખાતે ગાંધી જયંતિ દિવસ નિમિતે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ  તથા ઇ.ચા.જેલર પી.એમ. ચાવડા સાથે સહ કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનો દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા સૌ પ્રથમ દીપપ્રાગટ્ય કરી ગાંધીજીની પ્રતિમાં  ઉપર સુતરની આટી પહેરાવી વંદન કરવામાં આવેલ છે તેમજ ગાંધીબાપુના જીવન અંગેના સુવિચાર  વ્યક્ત કરી જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુકત થયા બાદ પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો અધિક્ષક દ્રારા બોધપાઠ પાઠવવામાં આવેલ છે




Latest News