મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી
Breaking news
Morbi Today

ઝારખંડમાંથી ગુમ થયેલ બાળકનું તેના માતા પીતા સાથે ટંકારા પોલીસે કરાવ્યુ મીલન


SHARE







ઝારખંડમાંથી ગુમ થયેલ બાળકનું તેના માતા પીતા સાથે ટંકારા પોલીસે કરાવ્યુ મીલન

મોરબી જીલ્લા અને રાજ્યમા બનતા ગુમ અપહરણના બનાવોમા બાળકો તથા ભોગ બનનારની તપાસ કરી તેઓના વાલી વારસને સોપી આપવાની કામગીરી કરવા સુચના આપવામાં આવી છે ત્યારે ટંકારાના પીએસઆઈ એમ.જે.ધાધલ અને ટિમ નાઇટ રાઉંડમા હતી ત્યારે તા ૨૩ ના રાત્રીના કલાક બે વાગ્યે લજાઈ ગામેથી એક રખડતો ભટકટો બાળક ખુબ જ દયનીય હાલતમા મળી આવેલ હતી જેની પ્રાથમીક પુછપરછ કરતા માત્ર પોતે ઝારખંડથી ઘરેથી ભાગી નીકળી ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પોલીસ સ્ટેશને લાવીને ઝારખંડ પોલીસ તથા ચંન્દ્રધરપુર વિસ્તારની શાળાઓનો ઇંટરેટના માધ્યમથી ગુગલ થકી સંર્ચ કરી નંબરો મેળવી તપાસ કરી હતી ત્યારે બાળક ઝારખંડ રાજ્યના હાદુર ગામનો વતની હોવાની સામે આવ્યું હતું અને ૬ દિવસ અગાઉ ઘરેથી કોઈને કહ્યા વગર રેલ્વે મારફતે ટંકારા સુધી આવી ગયો હતો જે બાળકને તેના માતા પિતાને હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી પીએસઆઈ એમ.જે. ધાધલ, શાહિદભાઈ સીદ્દીકી, બીપીનભાઈ શેરસીયા, ખાલીદખાન રફીકખાન, જયપાલસિહ ભરતસિહ દ્વારા કરવામાં આવેલ છે




Latest News