મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર


SHARE











મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર

મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગીર ગાયમાં વોડકી વિભાગમાંથી બંધુનગરના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલાની 'ક્રિષ્ના' નામની ૨૧ મહિનાની વાછડીને મોકલી હતી.જેને ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા તૃતીય નંબર મળેલ છે.ઉલ્લેખનીય છે કે ત્રિગુણભાઈ ઘણા સમયથી ગીર ગાયના સંવર્ધન માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.ત્યારે તેમની જ 'ક્રિષ્ના' નામની વાછડી લાખણીયા નામના ઉત્તમ ગીર ખૂંટથી કુત્રિમ બીજદાન કરાવીને એક ઉત્તમ ગીર નશલ પેદા કરી પશુપાલકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.






Latest News