મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનું ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું સન્માન


SHARE











મોરબી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનું ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું સન્માન

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા અને શહેર સમિતિ દ્વારા નવનિમણુક  મોરબી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અશ્વીનભાઈ ગોરધનભાઈ પાટડીયા (તુલસીભાઈ પાટડીયા) નુ સિલ્ડ તેમજ ફુલહાર પેહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતું ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા શહેર સમિતિમા ગૌરવની લાગણી સાથે શુભેચ્છાઓ પાઠવવા આવી હતી જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા શહેરના હોદેદારો કાર્યકરતા તેમજ વડીલો ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.






Latest News