હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષાના રમતોત્સવમાં વી.સી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનો ડંકો


SHARE











મોરબી જિલ્લાકક્ષાના રમતોત્સવમાં વી.સી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનો ડંકો

મોરબીના નવા સાદુળકા ગામે આવેલ તાજેતરમાં સર્વોપરી વિદ્યાલય ખાતે યોજાયેલ શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ માં વી. સી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં ૧૨ કોમર્સના વિદ્યાર્થી બામણિયા યુવરાજ વિનોદભાઈએ એથ્લેટિક્સમાં ૧૦૦ મીટર તેમજ ૪૦૦ મીટર દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ૧૨ આર્ટ્સના વિદ્યાર્થી ચૌહાણ અમુલ મધુભાઈએ બેડમિન્ટનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર રમતોત્સવમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.આ તકે શાળાના આચાર્ય જે.પી.પડસુંબિયા સહિત સર્વે સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






Latest News