મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં ટંકારાના સજનપરની શાળાનો દબદબો


SHARE







મોરબી જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં ટંકારાના સજનપરની શાળાનો દબદબો

મોરબીના જુના સાદુળકા ગામે આવેલ સર્વોપરી સંકુલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પરમાર કરિશ્મા ગુરસિંગભાઈ ગોળા ફેક સ્પર્ધામાં  પ્રથમ, પરમાર કરિશ્મા ગુરસિંગભાઈ ચક્ર ફેક સ્પર્ધામાં દ્વિતીય અને ધાણક લક્ષ્મીતા શંકરભાઇ ઉંચી કુદ સ્પર્ધામાં તૃતીય આવેલ છે જેથી કરીને ફરી એકવાર શ્રી સજનપર પ્રા. શાળાની વિધાર્થીની પરમાર કરિશ્મા ગુરસિંગભાઈ રાજ્ય કક્ષાએ અંડર- ૧૪ માં ગોળા ફેક  સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ તમામ બાળકોને શાળા કક્ષાએ તૈયારી કરાવનાર શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ધીરજલાલ અને તમામ વિદ્યાર્થીઓને આ શ્રેષ્ઠ ઉપલબ્ધિ બદલ શાળા પરિવાર તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે






Latest News