મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી નજીક ઇમ્પેલર કવાર્સ કારખાનની ઓફિસમાં જુગાર રમતા આઠ જુગારી ૩.૫૨ લાખની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબી નજીક ઇમ્પેલર કવાર્સ કારખાનની ઓફિસમાં જુગાર રમતા આઠ જુગારી ૩.૫૨ લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના જેતપર રોડે  બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી. નામના કારખાનાની ઓફીસમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩,૫૨,૫૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે સુરેશભાઇ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ ફુગસીયાને મળેલ હક્કિત આધારે જેતપર રોડે બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ મયુરભાઇ કેશવજીભાઇ પટેલના ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી. કારખાનામાં જુગારની રેડ કરી હતી ત્યારે લોડીંગ પોઇન્ટની ઉપર આવેલ પેનલ ઓફીસમાં જુગાર રમતા આઠ જુગારી પકડાયા હતા જેથી કરીને પોલીસે મયુરભાઇ કેશવજીભાઇ પટેલ (૩૧) રહે. વેલકમ પ્રાઇડ રવાપર ઘુનડા રોડ મોરબી, કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ (૩૮) રહે. વૈભવનગર શનાળા બાયપાસ રોડ મોરબી, પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ (૪૨) રહે. અવની ચોકડી શ્યામપાર્ક મોરબી, હિતેષભાઇ નરભેરામભાઇ પટેલ (૩૭) રહે. દિવ્યજીવન સોસાયટી મોરબી, નિલેશભાઇ મહાદેવભાઇ પટેલ (૩૮) રહે. વિવેકાનંદનગર નિલકંઠ સ્કૂલ સામે મોરબી, અંકુરભાઇ ગણેશભાઇ પટેલ (૩૮) રહે. શ્યામ પાર્ક કેનાલરોડ મોરબી, અલ્પેશભાઇ ડાયાભાઇ પટેલ (૪૩) રહે. ખોડીયાર પાર્ક આલાપ રોડ મોરબી, શૈલેષભાઇ મનજીભાઇ પટેલ (૪૦) રહે. શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસે તેની પાસેથી રોકડા ૩,૫૨,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે






Latest News