મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો


SHARE







મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો

મોરબી ગાયત્રી સોસાયટી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભારત સરકાર આયુષ મંત્રાલય પ્રાયોજિત આયુર્વેદ કેમ્પનું પ્રેરક આયોજન કરવામાં આવેલ હતું .જેમાં મોરબી સરકારી સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદા ચાર્ય વૈદ્ય ડો.ખ્યાતિબેન ઠકરાર અને ટીમ દ્વારા દર્દીઓનાં નિશુલ્ક નિદાન સારવાર આપવામાં આવી હતી આ તકે સોમેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી લાભુપ્રસાદ, મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન દેવાભાઇ અવાડિયા સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ,આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી આ ઉપરાંત હરસ, મસા, શ્વાસ,  એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને  સારવાર કરવામાં આવેલ છે  






Latest News