મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર-વાંકાનેરના ધમલપર-૨માં જુગારની રેડ: ૭ જુગારી પકડાયા


SHARE







હળવદના ભવાનીનગર-વાંકાનેરના ધમલપર-૨માં જુગારની રેડ: ૭ જુગારી પકડાયા

હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરો પાસે હુસેની ચોક અને વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામદેવપીરના મંદિર પાસે સ્થાનિક પોલીસે જુગારી બે જુદીજુદી રેડ કરી હતી ત્યારે ત્યાથી ૭ શખ્સો ૧૯૬૧૦ ની રોકડ સાથે પકડાયા હતા જેથી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

હળવદ જુગાર

હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરો પાસે હુસેની ચોક નજીક લાલુભા દરબારના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લાલુભા દિપુભા દરબારસવચંદ ચરણદાસ તરખાણહસમુખભાઈ ચંદુભાઈ પરમાર અને સાકીરભાઈ મહેરાદશાહ દિવાન જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૬૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર જુગાર

વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યા રેડ કરી હતી ત્યારે રાજેશભાઈ વાલજીભાઇ જીંજરીયાજગદીશભાઈ રૂપાભાઇ વિરસોડીયા અને અજયભાઈ રમેશભાઈ માંસુરિયા જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૧૩,૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી




Latest News