વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટનું  વિતરણ


SHARE







લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટનું  વિતરણ

મોરબીના દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે લાયન્સ ક્બબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગાસ્વરૂપ સહાય પ્રોજેકટ હેઠળ ૧૫૦ વિધવા બહેનોને રેશન કીટ  વિતરણ કરવામાં આવેલ હતી ત્યારે સંસ્થાના પ્રમુખ ડો.પ્રેયસ પંડયા, સેક્રેટરી દિનેશ વિડજા, પોજેકટ ચેરમેન કુતુબ ગોરૈયા, વીરેન્દ્ર પાટડીયા, કે.પી.ભાગીયારમણીક ચંડીભમમરવિપુલ પટેલદીપક મારવણયામનીષ પારેખકુશલ પટેલખજાનચી જયદીપ બારાસચિન કોટેચારવિનદ્ર ભટ્ટમિતૂલ કોટક વગેરે હાજર રહયા હતા




Latest News