મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાની સગીરાનું અપહરણ કરનાર શખ્સ યુપીમાંથી પકડાયો


SHARE











માળીયા (મી) તાલુકાની સગીરાનું અપહરણ કરનાર શખ્સ યુપીમાંથી પકડાયો

માળીયા (મી) તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની માળીયામાં ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જેના આધારે સગીરાનું અપહરણ કરનાર આરોપીની મોરબી એન્ટી હ્યુમન સ્ક્વોડે યુપીના રાયબરેલીમાંથી ધરપકડ કરેલ છે અને આરોપીને માળીયા પોલીસ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી આરોપી નાસતા ફરતા હતી અને આરોપી સોમનાથ રામપ્રતાપની ધરપકડ હાલમાં કરવામાં આવી છે




Latest News