મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ગુજરાત સરપંચ પરિષદના પશ્ચિમ ઝોનનાં મહામંત્રી તરીકે સાગરભાઈ ફૂલતરીયાની વરણી


SHARE







ગુજરાત સરપંચ પરિષદના પશ્ચિમ ઝોનનાં મહામંત્રી તરીકે સાગરભાઈ ફૂલતરીયાની વરણી

ગુજરાતભરનાં બધા સરપંચોને છેલ્લા પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતા રજીસ્ટર સંગઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ કાર્ય કરે છે. જેના પશ્ચિમ ગુજરાત ઝોનમાં સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છનો સમાવેશ થાય છે. આ સરપંચ પરિષદમાં પશ્ચિમ ગુજરાત ઝોન સમિતિના મહામંત્રી તરીકે મોરબી જિલ્લાના તરઘડી ગામના સરપંચ સાગરભાઈ અંબારામભાઈ ફૂલતરીયાની વરણી કરવામાં આવેલ છે અને રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ મુકેશભાઈ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન જુવાનસંગ ડોડીયા, ગુજરાત સરપંચ પરીષદના પ્રદેશ પ્રભારી મહેશદાન ગઢવીએ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News