મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે સાઈબર ક્રાઈમ અવરનેશ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી નજીક આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે સાઈબર ક્રાઈમ અવરનેશ કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વીરપર ગામે પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે રાજકોટ સાઈબર ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ અને ટંકારા પોલીસ અધિકારી દ્વારા સંયુક્ત રીતે અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં અવાયું હતું જેમાં ઓનલાઈન ચિટીંગ ઉપરાંત વધતા જતા સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટનો સમજણ પુર્વક ઉપયોગ તથા બચવા માટેનો પ્રયાસ અને ભોગ બનનારે કરવાની કાનુની કાર્યવાહીની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાંચના પી.આઈ. જે.વાય. ચૌહાણ, પીએસઆઈ સી.એચ. મિયાત્રા સાથે રેન્જના જવાનો અને ટંકારા પોલીસના પીએસઆઈ એમ.જે. ધાંધલ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને કોલેજની મહિલા છાત્રોને સાયબર ક્રાઇમની સમજણ અને માહિતી આપી હતી. આ ઉપરાંત ભોગ બનનારે તાત્કાલિક ફરીયાદ માટે વિવધ નંબર તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.






Latest News