મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાની શાળાની વિદ્યાર્થીની મુબઈ સ્થિત BARC મુલાકાત માટે પસંદગી પામી


SHARE











ટંકારાની શાળાની વિદ્યાર્થીની મુબઈ સ્થિત BARC મુલાકાત માટે પસંદગી પામી.

મોરબીમાં આવેલ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની મુલાકાત માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાંથી કુલ ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જે પૈકી ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ફુલતરીયા નેન્સી અમિતભાઇની પસંદગી કરવામાં આવી છે જેથી શાળા અને પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. અત્રે ઉલેખનીય છે કે, મુબઈ ખાતે વિશાળ જગ્યામાં ફેલાયેલા પરમાણું પરીક્ષણ કેન્દ્રમાં આવેલી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુલાકાત માટેની તારીખ અને સમય વિદ્યાર્થીઓને હવે પછી આવશે. ત્યારબાદ તેમણે ત્યા જઈ સાયન્સની અઢળક માહીતી પરમાણું ઉર્જા લગત વૈજ્ઞાનિક તજજ્ઞો દ્વારા આપવામા આવશે.






Latest News