મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા પાસે કોઝવેમાં ડૂબી ગયેલા વ્યક્તિને શોધવા હજુ પણ કવાયત ચાલુ


SHARE











મોરબીના ખેવારીયા પાસે કોઝવેમાં ડૂબી ગયેલા વ્યક્તિને શોધવા હજુ પણ કવાયત ચાલુ

મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ તેની પત્ની સાથે નારણકા જવાના રસ્તે ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બાઇક લઈને જતાં હતા ત્યારે રફિકભાઈ હુશેનભાઈ શેખની પાસે રહેલ મોબાઈલ, પાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો તેને લેવા માટે જતાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા જો કે, તેના પત્નીને બચાવી લેવામાં આવ્યા છે અને ગઇકાલે બપોરના સમયે બનેલ આ ઘટનાની ખેતરમાં કામ કરતા લોકોએ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ગઇકાલે રાતે ૧૨ વાગ્યા સુધી રફિકભાઈને શોધવા માટેનો કવાયત કરવામાં આવી હતી જોકે, તેનો પત્તો લાગેલ ન હતો જેથી કરીને આજે સવારે નવ વાગ્યાથી ફરી તેને શોધવા માટેની કામગીરી ફાયરની ટીમે શરૂ કરી છે






Latest News