મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓની પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરાઇ
મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમે યુવા ક્રાંતિ શિબિરમાં ભાગ લીધો
SHARE
મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમે યુવા ક્રાંતિ શિબિરમાં ભાગ લીધો
ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા ભાવનગરના પાલિતાણા ખાતે યુવા ક્રાંતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમ હાજર રહી હતી.જેમાં જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદીનભાઈ, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી માળિયા વિધાનસભામાં પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરુ, વાંકાનેર વિધાનસભાના પ્રમુખ આબીદભાઈ શેરસિયા, હળવદ વિધાનસભાના પ્રમુખ ગોપાલભાઈ દોરાલા સહિતનાઓનો સમાવેશ થાય છે