મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ


SHARE







મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ

બીપરજોય વાવાઝોડાની અસરથી મોરબી જીલ્લામાં બાગાયતી પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તેનું  વળતર ચુકવવાની માંગ ઉઠી છે અને હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને આ મુદે લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લાના ખેડૂતો કે જે બયાગતી પાકની ખેતી કરે છે તેઓને બીપરજોય વાવાઝોડાથી ભારે નુકસાન જવા પામેલ છે. જેમાં ખાસ કરીને કેરી, દાડમ, લીંબુ, ચીકુ, ખારેક અને ડ્રેગનફ્રુડની ખેતી કરનારા ખેડૂતોને નુકશાની થયેલ છે અને ઝાડ તેમ પાકને લાખો રુપિયાનું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાવાની માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવા કરી છે અને આ મુદે સીએમને રજૂઆત કરેલ છે






Latest News