મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું


SHARE







મોરબીના રોહિદાસપરામાં મકાનની છત તૂટી, જર્જરિત મકાન હટાવ્યું

વાવાઝોડાની અસરના લીધે મોરબીના જુદાજુદા વિસ્તારમાં નુકશાની થયેલ છે જેમાં કોઈ જાનમાલને નુકશાન થયું નથી પરંતુ મોરબીમાં રોહિદાસપરા શેરી નં. ૨ માં અમુભાઈ ગોવિંદભાઈ બાળધાના ઘરની છત તૂટી પડી હતી જેથી કરીને ઘરમાં નુકશાન થયું છે જો કે, કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી આ ઉપરાંત મોરબીના મહેન્દ્રપરામાં લોકોની સલામતી માટે જર્જરિત મકાનનો થોડો ભાગ પણ પડી દેવામાં આવ્યો હતો






Latest News