મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે મોબાઈલ ટાવરની ડીશ જોખમી


SHARE









મોરબીના જેતપર ગામે મોબાઈલ ટાવરની ડીશ જોખમી

મોરબીના જેતપર ગામે આવેલ મોબાઈલ ટાવરમાં જે ડિશ મૂકવામાં આવી છે તે ડીશ ભારે પવનના લીધે ઉડવા લાગેલ છે જેથી કરીને તે પવનના લીધે પડે તો ગમે તેના માટે જોખમી બની શકે છે જો કે, નિર્દોષ વ્યક્તિ માટે આ ડિશ જોખમી બને તે પહેલા આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી છે




Latest News