મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના જુનાદેવળીયા ગામે ભોરણિયા પરિવાર દ્વારા સિંધોઇ માતાજીના મંદિરે ૧૬ મો પાટોત્સવ યોજાશે


SHARE







હળવદના જુનાદેવળીયા ગામે ભોરણિયા પરિવાર દ્વારા સિંધોઇ માતાજીના મંદિરે ૧૬ મો પાટોત્સવ યોજાશે

હળવદના જુનાદેવળીયા ગામે ભોરણિયા પરિવાર દ્વારા સિંધોઇ માતાજીનો ૧૬ મો પાટોત્સવ તથા નવરંગો માંડવો યોજાશે. તેની સાથોસાથ યુવાનો દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે.

આગામી તા. ૧૭/૫ ને બુધવારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે  સિંધોઇ માતાજીનો ૧૬  મો પાટોત્સવ તથા માતાજીનો નવરંગો માંડવો ભોરણિયા પરિવાર દ્રારા યોજાશે. જેમાં ભોરણિયા પરિવારના હજારોની સંખ્યામાં માં ભક્તો લાભ લેશે. આ પાટોત્સવ નિમિતે ભોરણિયા પરિવારના યુવાનો દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. અને બ્લડ કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેન્ક, મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.






Latest News