મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાંથી ૧૦.૪૩ લાખની વીજચોરી સામે આવી


SHARE







હળવદ તાલુકામાંથી ૧૦.૪૩ લાખની વીજચોરી સામે આવી

મોરબી જીલ્લામાં વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ શહેર અને તાલુકામાંથી ચેકિંગ દરમ્યાન વીજ ચોરી સામે આવેલ છે જેમાં રહેણાંકના ૨૬ અને વાણિજ્યના ૭ કનેક્શન મળીને ૧૦.૪૩ લાખની વીજચોરી સામે આવી છે જેથી કરીને દંડ વસૂલ કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં  છેલ્લા દિવસોથી વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગઇકાલે મોરબી, માળીયા અને ટંકારા તાલુકામાં ૩૬.૫૦ લાખની વીજ ચોરી સામે આવી હતી ત્યાર બાદ આજે હળવદ તાલુકામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૦ ટિમો દ્વારા તાલુકામાં કુલ મળીને રહેણાંકના ૭૪ અને વાણિજ્યના ૪૮ કનેક્શન ચેક કર્યા હતા તેમાં રહેણાંકના ૨૬ અને વાણિજ્યના ૭ વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી છે જેથી કરીને કુલ ૧૦.૪૩ લાખનો દંડ વસૂલ કરવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News