મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવામાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: ત્રણ પકડાયા, બે ફરાર


SHARE











વાંકાનેરના તીથવામાં જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાસભાગ: ત્રણ પકડાયા, બે ફરાર

વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલ હનુમાન ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાસભાગ મચી ગયેલ હતી જો કે, પોલીસે જ સ્થળ ઉપરથી ત્રણ જુગારીની ૧૦,૪૦૦ ની રોકડ સાથે ત્રણ જુગારીની ધરપકડ કરેલ છે અને નાશી ગયેલા બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે હનુમાન ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગયેલ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા (૩૮), મગનભાઈ કરસનભાઈ સાંખલીયા (૫૦) અને રમેશભાઈ ખીમજીભાઇ મેસરીયા (૩૮) ઉપરથી ૧૦,૪૦૦ ની રોકડા સાથે ધરપકડ કરી છે અને પોલીસની રેડ પડી ત્યારે નાસી છૂટેલા સવજીભાઈ બાલાભાઈ કોળી તથા રમેશભાઈ બોધાભાઈ ભરવાડ રહે. બંને તીથવા વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News