મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન


SHARE











મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે હનુમાનજીના ઉપાસક એવા રાજસ્થાનના ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન થયું હતું ત્યારે રામધન આશ્રમે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સુંદરકાંડના પાઠ પણ યોજવામાં આવ્યા હતા. ત્યારે રામધન આશ્રમ ખાતે કથાકાર રત્નેશ્વરી દેવીએ તેઓનું સન્માન કર્યું હતું. આ તકે ઘણા ભક્તોએ આનંદમુનીજીના દર્શનનો લાભ પણ લીધો હતો






Latest News