મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો


SHARE







ટંકારામાં ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાનો લોક દરબાર યોજાયો

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો ટંકારા તાલુકા પંચાયત ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં સ્થાનિક લોકોના પશ્ર્નો, આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર કરવામાં આવી હતી અને જે પ્રશ્નો આવ્યા હતા તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, વિધાનસભા સત્ર પુરું થયા બાદ ટંકારા પડધરીના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાએ લોકોના પ્રશ્નોને ઉકેલવા માટે અને ગામડાના વિકાસ કામોને વેગ આપવા માટે ટંકારા તાલુકા પંચાયત ખાતે લોકદરબારનું આયોજન કર્યું હતું જેમાં પાણીરસ્તાઆરોગ્યજમીનની ફાળવણીસૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણીબસ સ્ટેશનસુજલામ સુફલામ યોજના સહિતના પ્રશ્નો અને રજૂઆત આવી હતી જેથી આકરીને લગત અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરીને યોગ્ય પગલા લેવા ધારાસભ્યએ સુચના આપી હતી. ત્યારે ટંકારાના જુદાજુદા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે તાલુકા ભાજપના પ્રમુખ કિરીટ અંદરપામહામંત્રી રૂપસિંહ ઝાલાગણેશભાઈ નમેરાદિનેશભાઇ વાધરીયારશિકભાઈ પટેલભવાનભાઈ ભાગિયાહરેશભાઈ ધોડાસરાપ્રભુભાઈ કામરીયામુકેશભાઈ લોજીતુભાઇ ખોખાણીનિલેશભાઈ પટણીરાજ દૈત્રોજા સહિતના કાર્યક્રરો હાજર રહ્યા હતા.






Latest News