મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન


SHARE













મોરબીના પીપળી ગામે જેઠલોજા પરિવાર આયોજીત બહુચરાજી માતાનો યજ્ઞ સંપન્ન


મોરબી તાલુકાના પીપળી ગામે જેઠલોજા પરીવાર દ્વારા માઁ બહુચરાજીનો યજ્ઞ યોજાયો હતો.જેમા યજ્ઞના આચાર્ય તરીકે સતીસભાઈ ભટ્ટ રહ્યા હતા.જેમા સમસ્ત પીપળી ગામ તેમજ બહાર ગામથી જેઠલોજા પરીવાર પધારેલ તેમજ જેઠલોજા પરીવાર દ્વારા મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ જેમા ૧૨૦૦ જેટલા જેઠલોજા પરીવારના સભ્યોએ માતાજીના પ્રસાદનો લાભ લીધો હતો.






Latest News