મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિપાંચની ઉજવણી કરાઇ

ઋષિપાંચમનો તહેવાર દરેક જગ્યાએ ઉજવાઈ છે ત્યારે મહિલાઓ જળાશયમાં સ્નાન કરી અને વ્રતમાં સામાનું ફરાળ લઈને ઋષિપાંચમ રહેતી હોય છે જેથી કરીને મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ દ્વારા ઋષિપાંચમની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રામધન આશ્રમ ખાતે મહિલા ભાવિકો માટે સ્નાન, ઋષિ પૂજન અને ફળાહાર સહિતની વ્યવસ્થા આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં કરવામાં આવી હતી તેવું મુકેશ ભગત જણાવાયું છે.




Latest News