મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ


SHARE







અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ

મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની  દ્વારા ગઇકાલે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી અને અંબાજી શક્તિપીઠ મંદિરમાં ફરી પાછો મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીના હોદેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે હિન્દુ યુવા વાહીનીના જિલ્લા પ્રમુખ કે.બી. બોરીચા, વિજયભાઈ કુંભારવાડીયા, વિવેકભાઈ પટેલ, ઇશ્વરભાઇ કંજારિયા, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, જયદીપભાઇ સોઢીયા, ચેતનભાઇ પાટડીયા, પંકજભાઈ નકુમ, જગદીશભાઈ રાઠોડ, જીતુભાઈ શેતા, ગૌરાંગભાઈ દવે, પ્રકાશભાઈ પૈઝા, રાજુભાઈ, મનીષભાઈ ઠાકોર, નિલેશભાઈ ડાંગર, સનીભાઈ કલોલા, વિક્રમભાઈ ડાંગર, અનિલભાઈ અસવાદ, પ્રફુલભાઈ ડાંગર, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ પટેલ અને ભાવેશભાઈ કુંભારવાડીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News