મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા


SHARE







મોરબીની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા

મોરબીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરે એ માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટા પ્રમાણમાં વાલીઓ પણ હાજર રહ્યાં હતાં. શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી હતી.વિદ્યાર્થીઓએ ભગવાન, સર્વે સંતો અને વાલીને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.પૂજા સંપન્ન થયા બાદ મોરબી ગુરુકુલના સંચાલક પૂ.નિર્ગુણજીવનદાસજી સ્વામી તેમજ પૂ.નીલકંઠદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપી આશીર્વાદ પાઠવ્યા હતા.






Latest News