મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે


SHARE







વાંકાનેરના ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

વાંકાનેર તાલુકાના ધમલપર પાસે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા આવેલ છે તેમાં ગુરુદેવ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

ધમલપર પાસે આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં આગામી તા. ૪ ને શનિવારના રોજ રણછોડદાસ બાપુની ૩૭ મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૮ કલાકે મારૂતી યજ્ઞ, સાંજે ૪:૩૦ કલાકે બિડુ હોમાશે, સાંજે ૬ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે અને રાતે જે સંતવાણી યોજાશે તેમાં દલસુખભાઈ પ્રજાપતિ, જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશ્યપ ઉસ્તાદ, રાહુલ મકવાણા અને ધ્રુવ ઉસ્તાદ સહિતની ટિમ રમઝટ બોલાવશે જેથી કરીને વધુમાં વધુ લોકોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News