મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ ચેમ્પિયન


SHARE







વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ ચેમ્પિયન

તાજેતરમાં વાંકનેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચેસ ટુર્નામેન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદીજુદી શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ ટુર્નામેન્ટની ફાઇનલમાં વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શક્ષણાધિકારી મંગુભાઇ પટેલે સહિતના હાજર રહ્યા હતા અને આ ચેસ ટુર્નામેન્ટમાં વાંકાનેર તાલુકાની ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ ચેમ્પિયન બનેલ છે આ ટુર્નામેન્ટનું આયોજન વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી કોવડિયા આબીદઅલી અને તેની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું અને ટુર્નામેન્ટમાં રેફરી તરીકે દેસાણી અલ્પેશભાઈએ ફરજ બજાવી હતી 






Latest News