મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી હતું અત્રે ઉલેખનીય છે કે, રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ  કથા ગઇકાલે સંપન્ન થયેલ છે જો કે, કથા દરમ્યાન જુદાજુદા પ્રસંગોને ઉજવવામાં આવ્યા હતા અને ત્યાં ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં કથાના છેલ્લા દિવસે કથા દરમ્યાન થયેલ આવક અને ખર્ચનો પારદર્શક હિસાબ પણ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને અનેકવિધ સેવાકીય પ્રવૃતિની સાથોસાથ ત્યાં ગૌશાળા પણ આવેલ છે જેમાં ગાય માતાનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર અને ગૌશાળાના જતન માટે નાના મોટા સાહુકોઈ દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેના થકી રામધન આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિ અને બંને ટાઈમ ભજન તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે






Latest News