મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ સુધીના રોડને સિક્સલેન બનાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબીથી રાજકોટ સુધીના રોડને સિક્સલેન બનાવવા સીએમને રજૂઆત

મોરબીથી રાજકોટ વચ્ચે વધુ ટ્રાફિક રહે છે તેને ધ્યાને લઈને આ રોડને ફોરલેન બનાવવામાં આવેલ છે જો કે તેની કામ પૂરું થયું નથી ત્યાં મોરબીના સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને આ રોડને ફોરલેન બનાવવા માટેની માંગ કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકર ભાવિકભાઈ ભટ્ટ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટનો માર્ગ ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે જો કે, છેલ્લા વર્ષોમાં આ રોડ ઉપર વાહનવ્યવ્હાર વધી ગયો છે તેને ધ્યાને લઈને આ રોડને સિક્સલેન બનાવવામાં આવે તે જરૂરી છે. વધુમાં તેને જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ શૈક્ષણિક, આરોગ્ય તેમજ નોકરી માટે ઘણા લોકો વાહન લઈને આવક જાવક કરી રહ્યા છે ત્યારે આ રોડને જો સિક્સલેન બનાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થશે






Latest News