મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ભાવગત કથા શરૂ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે સોમવારથી ભાગવત કથા શરૂ કરવામાં આવી છે અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શાઈકીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાઇ હતી અને આ કથા આગામી તા ૭ સુધી ચાલુ રહેવાની છે જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ સુધી બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં દેવી ભાગવત કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવી રહ્યું છે અને તા ૩ ના રોજ ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું આયોજન કરાયું છે આટલું જ નહીં કથામાં જુદાજુદા પ્રસંગોને પણ ઉજવવામાં આવશે






Latest News