મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિ.માં માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ક્ષેત્રે મોરબી જિલ્લાને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો


SHARE







સૌરાષ્ટ્ર યુનિ.માં માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ક્ષેત્રે મોરબી જિલ્લાને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭ માં પદવીદાન સમારોહમાં માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ક્ષેત્રે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મોરબીના ડૉ. ચેતન નિતિનભાઈ ઘોરેચાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. ચેતન ઘોરેચાએ મોરબી જિલ્લાને માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી ડિગ્રીમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવ વધાર્યું છે.






Latest News