મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નિવૃત આર્મી ઓફિસરને ઓનેનરી સુબેદાર મેજર તરીકે સન્માનિત કરાયા


SHARE











મોરબી જિલ્લાના નિવૃત આર્મી ઓફિસરને ઓનેનરી સુબેદાર મેજર તરીકે સન્માનિત કરાયા

મોરબી તાલુકાના રવાપર નદી ગામના રહેવાસી સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા માત્ર ૧૬ વર્ષની ઉંમરે સેનામાં જોડાયા હતા અને તેમાં ઉત્તરોતર બઢતી મેળવી વર્ષ ૨૦૧૫ માં જુનિયર કમિશન ઓફિસરનું પદ મેળવ્યું હતું. અને વર્ષ ૨૦૨૨ માં સુબેદાર તરીકે પ્રમોશન મળ્યું હતું અને દેશની ૨૮ વર્ષ સુધી સેવા કરીને તેઓ તાજેતરમાં જ નિવૃત થયેલ છે.

દરમ્યાન ૨૬ મી જાન્યુયારીના રોજ સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલ આર્મી હેડક્વાર્ટર દિલ્હી દ્વારા ઓનેનરી સુબેદાર મેજર તરીકેના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે આમ દેશ સેવાની સાથે આટલું મોટું સન્માન મેળવી તેઓએ પોતાના પરિવાર, ગામ અને સમાજનું નામ રોશન કરેલ છે જેથી ચોમેરથી તેઓના મો.૮૮૭૫૭ ૧૧૮૪૩ ઉપર શુભકામનાઓ વરસી રહી છે






Latest News