મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ


SHARE







મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોની અનોખી પહેલ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણમાં દર વર્ષે ઘાયલ પક્ષીઓને સારવાર કરવાના હેતુથી ચાલતું "મને બચાવો" પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વર્ષ-૨૦૨૩ નું આ અભિયાનનો જેટલો પણ ખર્ચ થતો હોય કે જેમાં ડોક્ટરની ફી, દવાઓનો ખર્ચ, મંડપનો ખર્ચ વિગેરે તમામ ખર્ચ અંદાજિત ૧ લાખ રૂપિયા મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આપવામાં આવશે.તેમ કર્તવ્ય જીવદયા કેન્દ્રએ યાદીમાં જણાવેલ છે.કેન્દ્રના હેલ્પલાઇન નંબર (757486886,7574885788) ઉપર માહિતી આપવા યાદીમાં જણાવવામાં આવેલ છે. 






Latest News