શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામેથી ઓવરલોડ મીઠુ ભરીને નીકળતા વાહનો બંધ કરવાની માંગ


SHARE











માળીયા (મી)ના બગસરા ગામેથી ઓવરલોડ મીઠુ ભરીને નીકળતા વાહનો બંધ કરવાની માંગ

માળીયા (મી) તાલુકાના બગસરા અને વવાણીયા ગામ પાસે આવેલ મીઠાના ઉદ્યોગમાં ખટારામાં માલ ભરીને લઈ જવામાં આવે છે ત્યારે ખટારામાંથી મીઠું રસ્તા ઉપર ઢોળાતું જતું હોય છે જેથી કરીને ગામ લોકો તથા ખેડૂત ખાતેદારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે આ પીડામાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક લોકોએ અનેક વખત તમામ કચેરીઓમાં રજૂઆતો કરી છે છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને બેફામ રીતે ઓવરલોડ મીઠું ભરેલા ખટારા ચલાવવામાં આવી રહ્યા છે જેથી કરીને રસ્તા ઉપર અને ખેતર પાસે મીઠું ઢોળાવાના લીધે ખેતીને તેમજ લોકોને નુકશાન થયા છે માટે હાલમાં બગસરના લોકોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ખટારામાં ઓવરલોડ મીઠું ભરીને હેરફેરી કરનારા વાહન ચાલકોની સામે અને ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News