મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષો થી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે પરંતુ કોરોના કાળના કારણે બે વર્ષથી સ્નેહમિલન થઇ શક્યું ન હતું. ત્યાર બાદ તા ૬/૧૧ ના રોજ સમસ્ત ઉધરેજા પરિવાર સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું પરંતુ ઓચિંતી મોરબી પર આવી પડેલ ઝુલતાપુલ દુર્ઘટનાના લીધે સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો જે તાજેતરમાં ભરતનગર પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે ઉધરેજા પરિવાર સ્નેહ મિલનમાં સૌપ્રથમ કોરોના અને પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં પરિવારના વડીલોપરિવારના ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું તથા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું જેમાં વિધાર્થીઓને શિલ્ડથી માંડીને લેપટોપ તથા સ્કુટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું






Latest News