મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી પેરોલ ફર્લો સ્કવોડે કાચા કામના કેદીને પકડીને જેલ હવાલે કર્યો


SHARE







મોરબી પેરોલ ફર્લો સ્કવોડે કાચા કામના કેદીને પકડીને જેલ હવાલે કર્યો

મોરબીના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચન મુજબ એલસીબીની ટિમ કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલમાં હળવદનો કાચા કામનો કેદી અશ્વીન હસમુખભાઇ પરમાર જાતે અનુજાતિ (ઉ.વ.૧૯) રહે. દલીતવાસ બસ સ્ટેશન પાછળ હળવદ વાળો જેલમાં હતો જેના તા.૧૮/૮ સુધીના વચગાળાના જામીન મંજૂર થયા હતા જેથી તે જેલ મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૧૮ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયેલ ન હતો જે કેદીને તા.૨૭/૮ ના રોજ હળવદ બસ સ્ટેશન પાસે પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News