મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

તમીલનાડુના હત્યાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીના લાલપર પાસેથી પકડ્યો


SHARE







તમીલનાડુના હત્યાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીના લાલપર પાસેથી પકડ્યો

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં છે ત્યારે નાસતા ફરતા આરોપીઓ પકડવામ માટેની કામગીરી પોલીસ કરી રહી છે અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ એસ.ઓ.જી. ની ટિમ કામ કરી રહી છે ત્યારે તમિલનાડુના પીએસઆઈ એમ.ચિત્ર રચ્ચું મોરબી આવ્યા હતા અને તમલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી પ્રમોદકુમાર નરેન્દ્રજૅના રહે, સોમનાથપુર મુના ઓરીસ્સા વાળો નાસતો ફરતો હોય તે મોરબી તાલુકામાં હોવાની માહિતી ત્યાંની પોલીસને મળી હતી જેથી કરીને અહીથી જુવાનસિંહ રાણા તથા આશીફભાઇ રાઉંમા સહિતના સ્ટાફને સાથે રાખીને આરોપી પ્રમોદકુમાર નરેન્દ્રજના રહે. સોમનાથપુર રેમના ઓરીસ્સાવાળો હાલમાં લાલપર ગામ પાસે આવેલ સોલો સીરામીક પાસે હતો જેથી કરીને આરોપીને પકડીને હાલમાં તમિલનાડુ પોલીસને સોપેલ છે.






Latest News