મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ગુજરાતી ફિલ્મ ધમણની સ્ટારકાસ્ટની મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ગોષ્ઠી યોજાઇ


SHARE







ગુજરાતી ફિલ્મ ધમણની સ્ટારકાસ્ટની મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ગોષ્ઠી યોજાઇ

તાજેતરમાં જ રીલીઝ થયેલી ગુજરાતી એક્શન ફિલ્મ ધમણના મુખ્ય અભિનેતા આર્જવ ત્રિવેદી (છેલ્લો દિવસ ફેમ ધુલો) અને અભિનત્રી કથા પટેલ તથા સમગ્ર ટીમ સહીત પોતાની ઉપરોક્ત ફિલ્મના પ્રમોશન માટે મોરબી ખાતે પધાર્યા હતા.તેમની મોરબી જીલ્લાની મુલાકાત દરમિયાન તેઓએ મોરબીની પી.જી.પટેલ કોલેજની પણ મુલાકાત લીધી હતી. તેઓએ પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ સાથે ધમણ ફિલ્મ વિષે તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે રસપ્રદ ગોષ્ઠી કરી હતી અને સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલી ઉજ્જવળ તકો વિષે રસપ્રદ વાતો કરી હતી તેમજ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું હતું. આ તકે ધમણફિલ્મ સફળતાના શિખરો સર કરે તેવી પી.જી.પટેલ કોલેજ પરિવાર તરફથી શુભમનાઓ આપવામાં આવી હતી.






Latest News