વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ


SHARE







વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્ન્માષ્ટમીની ઉજવણી સંદર્ભે મિટિંગ યોજાઇ

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કઈ રીતે કરવી તેના માટે મિટિંગ રાખેલી હતી જેમાં ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, મહંત જગદીશગિરિ, મહંત રેવાદાસ બાપુ ફળેશ્વર મંદિર હજાર રહયા હતા જેમાં વાંકાનેરને ગોકુળિયું ગામ બનાવવા માટેની ચર્ચા ભરતભાઈ ઓઝા, સુરેશભાઈ પ્રજાપતિ, અમુભાઈ ઠાકરાણી, અમિતભાઈ ભટ્ટ, હિરેનભાઈ ખીરૈયા, દુવ્યંત ઠાકર સાથે વાંકાનેરની સર્વે હિન્દુ સમાજના ધર્મપ્રેમી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમ માટે વાંકાનેરના મહારાણા ઝાલા કેશરીદેવસિંહહાર્દિક શુભેચ્છા પાઠવેલ છે




Latest News