વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં એસઆરપીનો બંદોબસ્ત મુકાયો


SHARE







મોરબી પાલિકામાં એસઆરપીનો બંદોબસ્ત મુકાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાઈ હતી જેથી કરીને સરકાર આ ગંભીર બનાવમાં તપાસમાં કોઈ કચાસ રાખવા માંગતી નથી અને દોષીતોની સામે આકરા પગલાં લેવામાં આવે તે પ્રકારનો તખ્તો ગોઠવાઈ રહયો છે ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પાલિકા કચેરીમાં ઘટનાને લઈને લોકો દ્વારા હલ્લા બોલ કરવામાં આવે તેવી શકયતા છે જેથી કરીને મોરબી પાલિકા ખાતે એસઆરપીનો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને મોરબીની આ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના મોત થયા છે જેથી કરીને લોકોમાં આક્રોશ હોય અગમચેતીના ભાગરૂપે એસઆરપીનો બંદોબસ્ત રાખવામા આવેલ છે




Latest News