મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ જુગારી ૮૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ જુગારી ૮૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકાના બગથળા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો ત્યાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૮૩,૨૦૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી. 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે હરેશકુમાર ઇન્દુલાલ તથા રમેશભાઈ રાજાભાઈ મુંધવાને બાતમી મળી હતી જેના આધારે પોલીસે  મોરબી તાલુકાના બગથળા ગામે બસ સ્ટેન્ડ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા કીશોરભાઈ કાનજીભાઈ ભુમલીયા જાતે પટેલ, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા જાતે પટેલ અને પ્રવિણભાઈ દેવજીભાઈ ચાવડા જાતે અનુ:જાતી રહે. તમામ બગથળા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૮૩,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News