મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ જરૂરિયાતમંદ બાળકોને કપડાં અપાવ્યા


SHARE







હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ જરૂરિયાતમંદ બાળકોને કપડાં અપાવ્યા

ધનતેરસના દિવસ ઝુંપડપટ્ટીના ખરેખર જરૂરીયાતમદ હોય અને તેવા પરિવારના બાળકોની તાપસ કરી તેવા પરિવારના ટોટલ અલગ અલગ વિસ્તારના ૫૬ બાળકોને પોતાની જુપડપટીમાથી લઈ આવ્યા અને દુકાને લઈ જઈને લાઇવ જ નવા કપડાની ખરીદી કરાવી હતી અને આ તમામ બાળકોને ૩ રિક્ષા ભરીને પોતાના ઘરેથી બજાર લાવ્યા અને દરેક બાળકનોને એક એવો આનંદ મળ્યો કે જે તેને ક્યારે જોયો નહી હોય એવો લાઇવ આનંદ આપ્યો હતો અને બીજુ કે આ તમામ કપડાના દાતા નીચે આપેલ દાતા રહ્યા હતા. સ્વ.કાંતાબેન હરજીવનભાઇ સોલંકી હસ્તે હારૂનભાઇ બેલીમ રહ્યા હતા અને આ તમામ પ્રોજેક્ટને પુરો કરવા માટે તમામ ગ્રુપના સભ્યોએ હાજર રહી સફળ કર્યો હતો.આવા અનેક દાતાઓ અમને અમારા કેટલા આવા પ્રોજેક્ટ પ્લાનમાં અનુદાન આપે છે તે તમામ તમામ દાતાઓનો ગૃપે જાહેર આભાર માન્યો હતો.




Latest News